Skip to main content

Posts

Showing posts with the label Dwarka Corridor

"Dwarka Corridor Update 2025: પબુભા માણેકના નિવેદન બાદ PM Modiના દર્શન શક્ય!"

  Dwarka Corridor Breaking News: પબુભા માણેકનું મોટું નિવેદન 23 મે 2025ના રોજ Dwarka માં એક મોટી રાજકીય અને ધાર્મિક સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય પબુભા માણેક દ્વારા વેપારી એસોસિએશન સાથે બેઠક યોજાઈ જેમાંDwarka Corridor અને PM Modi ના સંભવિત દર્શન વિશે અગત્યના મુદ્દાઓ ચર્ચાયા. કોરીડોર દરમિયાન દર્શન વ્યવસ્થાની જવાબદારી પબુભા માણેક દ્વારા જાહેરમાં સ્પષ્ટ કરાયું કે શરાવણ માસ દરમિયાન જો Corridor માં દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રીઓ આવે છે તો રાજ્ય સરકાર તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. “દરેક ભક્તને સંતોષકારક દર્શન મળે એ માટે આ પ્રકારની બેઠક જરૂરી હતી,” એમ તેમનું નિવેદન રહ્યું. PM Narendra Modi ની આવકની શક્યતા આ બેઠક દરમિયાન એક વિશેષ વાત સામે આવી કે શરાવણ માસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી Dwarka Corridor ના નિરીક્ષણ માટે આવી શકે છે. આ મુદ્દે સ્થાનિક પોલીસ અને પ્રશાસનને પણ એલર્ટ રહેવા માટે જણાવાયું છે. વ્યાપારીઓની માંગ અને સહમતી Dwarka ના વેપારીઓએ પણ યાત્રાળુઓ માટે વધુ સુવિધાઓ, પાર્કિંગ સ્પોટ, ગાઈડ સેવાઓ અને સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શન માટે સ્થાનિક મેદાનો માંગ્યા છે. ધારા...

Dwarka Corridor – Bhakti, Sanskriti aur Vikas ka Mahasangam

 “श्रीकृष्ण नगरी द्वारका का नया अध्यात्मिक रूप – भव्य कॉरिडोर दर्शन” Dwarka Corridor – Bhakti, Sanskriti aur Vikas ka Mahasangam Intro Dwarka, jise “Devbhoomi” ke naam se jaana jaata hai, ab ek naye roop me ubhar kar aa rahi hai. Gujarat sarkar ke ek bhavya project ke tahat Dwarka Corridor ka nirmaan ho raha hai jo na keval tirth yatra ko aur suvidha janak banayega, balki Dwarka ko vishwa star par ek spiritual heritage destination ke roop me sthapit karega. Is corridor ke madhyam se bhakton ko adhunik suvidhaayein milengi, parantu shradha aur purani paramparaon ka sammaan bhi barkarar rahega. Aaiye jaane is mahayatra ka roop le chuke corridor ke baare me poora vistar se. 1. Dwarka Corridor Kya Hai?  Dwarka Corridor ek mega redevelopment project hai jiska mukhya uddeshya hai Dwarkadhish Mandir ke aaspaas ke kshetra ka vikas. Is corridor me naye bhavya ghats, pradakshina marg, yajna shala, aur digital facilitation centers banaye ja rahe hain. Ye corridor bhakton ko ek adhyatmik ...
💬 📞